$AlCl_3$ નું વાયુ અવસ્થાનું બંધારણ આપો.
નીચેનામાંથી કયા સંયોજન માંથી બોરેક્ષના જલીય દ્રાવણમાં ખનિજ એસિડનો ઉમેરો કરીને રચાય છે ?
બોક્સાઇટના શુદ્ધિકરણની સરપેક પદ્ધતિમાં સિલિકોન ડાયોક્સાઇડ દૂર કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે ?
સમૂહ $-13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $-14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુક્રમાંક વધતાં વધારે સ્થાયી થાય છે.
શું થશે ? જ્યારે...
$(a)$ બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.
$(b) $ બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.
$(c)$ એલ્યુમિનિયમમાં મંદ $NaOH $ ઉમેરવામાં આવે છે.
$(d)$ $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.